________________
૪૧૮
પૂજાસંગ્રહ સાથે
-
-
-
ઇત્યાદિક શુભ કૂલ રસાલ, ઘર વિરચે મનરંજન લાલ; જાલી રેખા ચિતરી શાલ, સુરમંડપ કીને રે. ચંદ્ર ૨ ગુચ્છ સુમખાં લંબા સાર, ચંદુઆ તોરણુ મહાર; દ્વિભવનને રંગધાર, ભવપાતક છીને રે. ચં૦ ૩ કુસુમાયુધકે મારણ કાજ, ફૂલઘરે થાપે જિનરાજ; જિમ લહિયે શિવપુર રાજ, સબ પાતક ખીને રે. ચં. ૪
તમને મારા ચક્ષુથી જોઈને મારું મન અમૃતના રસથી આદ્ર બન્યું છે. અગ્યારમી પૂજામાં જે પુષ્પગ્રહ બનાવ્યું છે તેમાં મુખ્ય રાજવેલ, નવમાલિકા. કુંદ, મગર, તિલક, જાઈ, કેતકી, દમણુક, ઉત્તમ રસ અને વર્ણવાળા ચંપક વગેરેના પુષ્પો રહેલા છે. ૧
પુષ્પગ્રહમાં ઉપર વર્ણવેલા અનેક પ્રકારના રસવાળા પુની રચના હોવાથી આપણા મનને ઘણે આનંદ આપે છે. જેમ દેવતાઓએ પુષ્પોની જાળી-ઝરેખાવાળા સુંદર રંગમંડપ જે દેવમંડપ પ્રભુની ભક્તિ માટે કર્યો હતે. ૨
પુષ્પગ્રહમાં ઈંદ્રોના ભવન-વિમાને જેવા રંગને ધારણ કરનારા પુના ઉત્તમ લાંબા ગુચ્છ, ઝુમખાં, મનહર ચંદ્રવા, અને તારણેની રચના કરી છે, તેથી સંસારીદશાના પાપે ક્ષય પામે છે. ૩ - કામદેવને-વિષયાસક્તિને મારવા માટે પુષ્પગૃહમાં શ્રી જિનેકવર ભગવંતને સ્થાપન કરે છે. તે પ્રભુના દર્શનથી મનગરનું રાજ મળે છે અને સર્વ પાપને ક્ષય થાય છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org