________________
૪૭૦
પૂજાસંગ્રહ સાથે
ચઉ દંસણ પ્રતિ સૂક્ષમ બંધે, ઉદયાદિક ખીણ અંત રે; તે આવરણ કઠિન મળ ખાળી, ૨નાતક સંત પ્રસંત રે, ન ૪ ગ્રંથી વિકટ જે પાળ પાળીએ, રેકે દર્શન ભૂપ રે; શ્રી શુભવીર જે નયન નિહાળે, સેવક સાધન રૂ૫ રે, ન ૫
કાવ્યમ તીર્થોદકર્મિશ્રિતચંદનૌ, સંસારતા પાહતયે સુશીલૈ; જરાજનીકાંતરજોભિશાંત્યે તત્કર્મદાહાથેમજ યજેહમ, ૧ સુરનદીજલપૂર્ણ ઘટે? ઘુસણમિશ્રિતવારિભૂતઃ પરે, સ્નપય તીર્થકૃત ગુણવારિધિ વિમલતાં કિયતાંચ નિજાભનાર
ચાર દર્શનાવરણની પ્રકૃતિ સૂમપરાય નામે દશમા ગુણસ્થાનકે બંધમાંથી જાય છે. ઉદય-ઉદીરણા અને સત્તામાંથી બામા ક્ષણમોહ નામના ગુણઠાણે અંત પામે છે. એ આવરણરૂપ કઠીન-આકરા મળને દૂર કરી પ્રશાંત એવા મુનિ સ્નાતક નિગ્રંથ થાય છે. ૪ - મિથ્યાત્વની તીવગાંઠરૂપ દરવાજે દ્વારપાળ તરીકે દર્શના વરણ રહે છે, તે જિનેશ્વરરૂપ રાજાના દર્શન કરવા જતાં રોકે છે, શ્રી શુભવીર પ્રભુ જે જ્ઞાનરૂપ નેત્રવડે મને જુએ તે સેવકને અંદર પ્રવેશ કરવામાં સાધનરૂપ થઈ પડે. ૫ કાવ્ય તથા મંત્રને અર્થ
પ્રથમ દિવસની જળપૂજાને અંતે પૃષ્ઠ ૪૪૦ માં આપેલ છે, તે મુજબ લે. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-દર્શનાવરણ કર્મના બંધદયસત્તાનું નિવારણ કરનારા પ્રભુની અમે જલપૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org