________________
ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
પ૯૩ જે જિનનામ ઉદય હવે રે, તે તીર્થકર લીધ; યેગનિષેધ કરી હુઆ રે, શ્રી શુભવીર તે સિદ્ધ જ૦ ૭
કાવ્ય તથા મંત્ર
અનશન તુ મમસ્વિતિ બુદ્ધિના,
ચિરભેજનસંચિતભેજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિરે,
શુભમ બત ઢોકય ચેતસા, ૧ કુમતવિધનિકે-..
વિહિત જાતિજરામરણાંતકે; નિરશઃ પ્રચુરાત્મગુણાલયં,
સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ શ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મોદયવિચ્છેદનાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
જે જિનનામને ઉદય હોય તો જીવ તીર્થંકરપણું પામે છે. તેને ઉદય તેરમા અને ચૌદમા ગુણઠાણે હોય છે. મેગનિરોધ કરી શ્રી શુભવીર પરમાત્મા સિદ્ધ થયા છે. ૭
- કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને અંતે પૃ૦ ૪૫૯ માં આપેલ છે, તે મુજબ જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે નામકર્મને ઉદય દવા માટે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org