________________
ચોસઠપ્રકારી પૂજા, સાતમા દિવસ
૧૧૫
અગુરુલત્રુપદ રાત્રવિનાશી, પામ્યા અધન છીજીએ; જિ યેગવિયેાગી રહુત અયાગી, ચમતિભાગ ઘટીજીએ. જિ૦ ૩ આત્મપ્રદેશમયી અવગાહન, શિવક્ષેત્રે તે રહીએ; જિ ખત્રીશ અંગુલ લઘુ અવગાહન,ક્ષેત્રસમી ગુરુલીજીએ. જિ૦ ૪ મસ્તક સમ સઘળા લેાકાંતે, ગુરુગમભાવ પતીજીએ; જિ અગુરુલધુ અવગાહન એકે, સિદ્ધ અનંત નમીજીએ; ૦િ ૫ ફરસિત ટ્રૅશ પ્રદેશ અસંખહુ, ગુણ અનંત વીજીએ; જિ શ્રી શુભવીર જિનેન્ધર આગમ-અમ્રુતના રસ પીજીએ. જિ હું
ગેાત્રકમ ના ક્ષય થવાથી ક્રમના પ્રાપ્ત થયેલા અંધન છેદાય છે. અગુરુલઘુપદની પ્રાપ્તિ થાય છે. ચેાગને વિયેાગ કરી ચૌદમા અયાગી ગુરુસ્થાને રહી છેલ્લી જે શરીરની અવગાહુના હોય તેને ત્રીજો ભાગ ઘટે છે. બાકીની આત્મપ્રદેશમય અવગાહના શિવક્ષેત્ર (માક્ષસ્થાન)માં રહે છે. ત્યાં જધન્ય અવગાહના ૩૨ અશુલ પ્રમાણુ હાય છે. ઉત્કૃષ્ટઅવગાહના (ઉંચાઇની અપેક્ષાએ ) સિદ્ધિક્ષેત્ર સમાન ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ હાય છે.
૪૫
સર્વ સિદ્ધના જવાના મસ્તકા લેાકાંતે અડેલા ટાવાથી સમાન હૈાય છે. આ હકીકત ગુરુગમથી જાણવી. તેની અવગાહના અગુરુલઘુ છે. જ્યાં એક સિદ્ધ છે, ત્યાં તેટલીજ અવગાડુનાવાળા અનંત સિદ્ધો છે, તેને નમસ્કાર કરીએ. ૫
તેના દેશ-પ્રદેશને સ્પર્શેલા સિદ્ધો અસંખ્યાતગુણા અનતા રહેલા છે. શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ અમૃ તનેા રસ પીવાથી એ સમજી શકાય છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org