________________
ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ શ્રેણિક આદિ નવા, ઓબી સાયકી સેવા,
જિનપદ લેન બિરાજીએ દુo મેં સાચી ભગતિ કહી, કારણ વેગ સહી,
કારજ કેડી દીવાજીએ, દુo મેં ૬ કમસૂદનતપે, નામ પ્રભુકો જપે,
જાગીએ જ્ઞાન અવાજીએ; દુo મેંo કેઇ ન નામ લેવે, સ્વામી આશીષ દેવે,
શ્રીગુભવીરબળે ગાઇએ. દુo મેં ૭ મુખે-આપની નજરે ચડ્યો છું. છતાં મારી આવી સ્થિતિ રહેવાથી વાત કરતાં પણ હું લાજું છું—શરમાઉં છું. આપ તેજસ્વીપણે ગવાયા છે અને હું કર્મના પડળથી ઢંકાયે છું. તે હે પ્રભુ! આટલું અંતર ભાંગી નાંખે. ૫
શ્રેણુક આદિ (સુલસા, શ્રેણિક, અબડ, રેવતી, સુપાર્શ્વ, શંખ, આનદ કૃણિક અને ઉદાયી રાજા) નવ જણાએ આપના સમયમાં જિનપદ ઉપાર્જન કર્યું છે. એ પણ સ્વામી એવા આપની સેવાનું ફળ છે. તેઓએ આપની સાચી ભક્તિ કરી, કારણ-કાર્યને વેગ મળ્યો. તેને કેટિગણું ફળ આપી દીવાજ્યા-રાજી કર્યા. ૬
કર્મસૂદનતપ તપી, પ્રભુનું નામ જપી, જ્ઞાનદશાએ જાગૃત થઈ અવાજ (-પ્રાર્થના) કરીએ છીએ કે-હે સ્વામી! જે આપ આશીષ આપે તે અમે પણ તે શુભવીર પરમાત્મા ! આપના બળથી ગાજીએ કે જેથી અમારું કઈ નામ લઈ શકે નહિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org