________________
૬૫૭.
અષ્ટાપદતીથી પૂજા-સાથે ત્રીજા આરાના વર્ષ ચોરાશી, લાખ પૂર્વ રહે શે રે; દશ ક્ષેત્રે સમકાળે હાઇ વાદળ, પ્રગટે તે જલધર વરસે પૈ.
ધન ધન ૫ પંચ જાતિના જલધર વરસે રે, સમભૂમિ જળથી ખદાય રે; નહાના મેટા પર્વત પ્રગટે, સમભૂમિ વિષમ તે થાય રે,
ધન ધન- અવસર્પિણી ઉત્સર્પિણી એહવા, લેમ વિલોમ છે ભાવ રે, શાશ્વત ભાવ કહ્યા વીતરાગે, કાળ સ્વભાવ બનાવ રે,
જંબુદ્વીપપત્તિમાંહિ ભાવ રે, ધન ધન- ૭ જબૂના દક્ષિણ દરવાજેથી, વૈતાઢયથી મધ્યમ ભાગ રે; નગરી અયોધ્યા ભરતની જાણે, કહે ગણધર મહાભાગ રે.
ધન ધન૦ ૮ ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ બાકી રહે ત્યારે એકી સાથે પાંચ ભારત અને પાંચ એરવત એ દશેય ક્ષેત્રોમાં વાદળે પ્રગટે છે અને મેઘવૃષ્ટિ થાય છે. પાંચ જાતિના મેઘ વરસે છે તેથી જે સમભૂમિ હોય છે તે પાણીથી ખેરાઈ જાય છે અને તેમાંથી નાના-મોટા પર્વતે પ્રગટ થાય છે તેથી જે સમભૂમિ હતી તે પણ વિષમ-ખાડા ટેકરાવાળી થાય છે. પ-૬
અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં આવા ભાવે સવળા અને અવળા ક્રમે કાળસ્વભાવે શાવતાભાવે વીતરાગપ્રભુએ કહ્યા છે. તેનું વર્ણન શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં આવે છે. ૭
જબૂદ્વીપની જગતીના દક્ષિણ દરવાજાથી અને વતાય પર્વતથી મધ્યભાગમાં ભરતક્ષેત્રની અયોધ્યા નગરી છે એમ ગણધર મહારાજ કહે છે. ૮ ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org