________________
અષ્ટાપદતીર્થની પૂજા-સાથે
એકસે પંચદસ યોજન માને, દક્ષિણ દરવાજેથી; એકસે પંચ દસ યોજન માને, મmૌતાઠય પર્વતથી. અ૦ ૫ નયરી અયોધ્યા બેહુ મધ્યભાગે, બીજું વિનીતા નામ; જંબુદ્વીપનત્તિમાંહિ, કહે ગણધર ગુણગ્રામ, અ૦ ૬
જબૂદ્વીપની જગતીના દક્ષિણ દરવાજેથી અયોધ્યા નગરી (પ્રમાણગુલના પ્રમાણના) એકસે પંદર પેજન દૂર છે. તેમજ ભરતક્ષેત્રની મધ્યમાં આવેલા વૈતાદ્યપર્વતથી પણ અયોધ્યાનગરી એકસે પંદર એજન (પ્રમાણુગુલના પ્રમાણથી) દૂર છે. આ માપ આ રીતે આવે છે – ભરતક્ષેત્રનું પ્રમાણુ પ્રમાણેગુલે પર૬ જન અને ૬ કળા (૨૮ જન) છે તેમાંથી વચ્ચે આવેલા વૈતાઢ્ય પર્વતની જાડાઈ ૫૦ એજન બાદ કરવાથી ૪૭૬ જન અને ૬ કળા રહે. તેમાં ૨૩૮ જન ૩ કળા પ્રમાણ ઉત્તર ભારત છે અને ૨૩૮ જન ૩ કળા પ્રમાણ દક્ષિણ ભારત છે. ધ્યાનગરી દક્ષિણ ભારતના મધ્યભાગમાં આવી છે તે વિસ્તાર ૯ જન છે. તેથી ૨૩૮
જન ૩ કળામાંથી ૯ જન બાદ કરીએ તે ૨૨૯ જન ૩ કળા આવે તેનું અર્ધ કરવાથી જ ખૂદ્વીપની જગતીના દક્ષિણ દરવાજાથી અને મધ્યવૈતાઢ્યથી અયોધ્યા ૧૧૪ જન અને ૧૧ કળા દૂર છે. ૧૯ કળાએ ન જન થાય તેથી અપૂર્ણને પૂર્ણ ગણું ૧૧૫ પેજન દૂર કહેવાય. ૫
અધ્યાનગરી એ વૈતાઢ્ય પર્વત અને જંબુદ્વીપની જગતીના દક્ષિણ દરવાજાથી બરાબર મધ્યમાં આવેલ છે, તેનું વિનીતા એ બીજું નામ છે. શ્રી અંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં ગુણના ભંડાર એવા ગણધર ભગવંતે એ હકીકત જણાવી છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org