________________
અષ્ટાપદતીર્થ પૂજા-સાથે
૬૮૧ લાંછન વર્ણ ને દેહ પ્રમાણે, જસિણું જક્ષ પ્રમાણ; ચૌમુખ સરખી ભૂમિ બિરાજે, પ્રત્યક્ષ મુક્તિ પાન રે.
પ્રભુજી ૬ ભાઈ નવાણું મરુદેવી બ્રાહ્મી, સુંદરી સહુ પરિવાર, રયણમાં પ્રાતમા સહુની ભરાવે, ભરતજી જયજયકાર,
પ્રભુજી, ૭ ( અહિં દશ શેર ચેખા કેશરથી પીળા કરી રાખવા તેમાં સેનારૂપાન ફૂલ મેળવી ચારે તરફ વધાવતા જવું. ભરતજીનું નામ બેલતાં જવુ. વર્તમાન પૂજાકારક તથા સંધનું નામ પણ બેલતા જવું. ચેખા અને ફૂલોથી વધાવતા જવું ખેલા હોય તે પણ રમે. )
( રાગ-મારુ ) રયણે વધાવે રે, ભરતરાય યેણે વધાવે છે, ફૂલે વધાવે રે, પ્રભુને રણે વધાવે રે; સૂર્યાસા ૩ણે વધાવે રે, વધારે વધારે વધાવે રે,
કુલ દશ પ્રતિમા, એમ ચારે દિશામાં મળી કુલ ૨૪ જિનની પ્રતિમાઓ સ્થાપના કરી. દરેક પ્રભુના બિબેની નાસિકાને અગ્રભાગ સરખી સપાટીએ રાખે. તેમજ દરેક પ્રતિમાના લાંછન, વર્ણ તથા દેહપ્રમાણ જે પ્રમાણે હતા તે પ્રમાણે પ્રમાણસર બનાવ્યા. તેમજ યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ પણ પ્રમાણસર ભરાવી. એ પ્રાસાદ ચતુર્મુખ સરખી ભૂમિવાળો બનાવ્યું જા પ્રત્યક્ષ મોક્ષનું સંપાન (-પગથિયુ) ન હોય! ૫-૬
પિતાના ૯૯ ભાઈ, મરુદેવા માતા, બ્રાહ્મી, સુંદરી વગેરે સર્વ પરિવારની રત્નમય પ્રતિમાઓ ભરાવી ભરત મહારાજાએ જયજયકાર કર્યો. ૭
તીથ વધાવવાની વિધિ-ભરત મહારાજા આ તીર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org