________________
૬૪૧
-
-
-
-
-
-
-
-
ચોસઠપ્રકારી પૂજા, આઠમો દિવસ
' હે , તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ. અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચાર, જિ. ૪ અરૂપી પણ રૂપારેપણુસે, ઠવણું અનુયાગદ્વારા; દ ૦ વિષમકાળ જિનબિંબજિનાગમ, ભવિયણકું આધાર, જિઓ ૫ એવા મીઠાઇ થાળ ભરીને રસ ભેજન સારા; જિ. મંગળ સૂર અજાવત આવે, નરનારી કર ધારા, જિ. ૬ નિવેદ્ય ઠવી જિન આગે માગે, હલિનપસુર અવતારા; જિo ટાળી અનાદિ આહારવિકાર, સાતમે ભવ અણાહા, જિ૦ ૭ લાંબુ, પરિમંડળ ચારે તરફથી ગોળ એ પાંચ આકાર) નિવારી છે-દૂર કરી છે. ત્રણ વેદને છેદ કર્યો છે, આપ સંસારના સંગ રહિત છે, આપ અશરીરી છે, આપે ભવરૂપી બીજ બાળી નાંખ્યું છે. આ પ્રમાણે શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે. ૩-૪
વળી આપ અરૂપી છે પરંતુ તેમાં રૂપનું આપણું કરીને આપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તે પૂજનીય છે એમ શ્રી અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે. આ વિષમકાળમાં–પાંચમા આરામાં શ્રી જિનબિંબ અને જિનાગમ એજ ભવ્ય જીવોને આધારભૂત છે. ૫
મેવા-મીઠાઈ તેમજ ષ સ ભેજનના થાળ ભરી તે થાળ પુરુષ અને સ્ત્રીઓ હાથમાં ધારણ કરી મંગળવાજી વગાડતાં પ્રભુ પાસે આવ્યો.
પ્રભુની પાસે નૈવેદ્યનાં થાળે સ્થાપના કરી જેમ હળીખેડૂત રાજા થઈ, દેવભવ પામી અનાદિ આહારને વિકાર ટાળી દઈ સામે ભવે અણાહારી પદ પામ્યા તેમ અમે પશુ પામીએ, એમ પ્રભુ પાસે માગે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org