________________
અષ્ટાપદ તીર્થ પૂજા સાથે
૬૫૩
-
-
- -
-
વર્ણવું અષ્ટાપદતણું રે,
પૂજા અષ્ટપ્રકાર રે; મન અષ્ટાપદ દૂરે હરે રે,
અષ્ટાપદ જયકાર રે. ગુણo ૯ કિહાં છે અષ્ટાપદગિરિ રે,
કેટલા કેશ પ્રમાણુ રે, મન કેમ હુઓ અષ્ટાપદગિરિ રે,
વર્ણવું તાસ વખાણું રે, ગુણo ૧૦ આશરે એક લાખ ઉપરે,
ગાઉ પંચાસી હજાર રે; મન સિદ્ધગિરિમી છે વેગળા રે,
અષ્ટાપદ જયકાર રે. ગુણo ૧૧ સમૂહરૂપ છે. ગુણના સમૂહના ઘરરૂપ શ્રાવકે વર્તમાનકાળે આ પૂજા ભણાવે છે. ૮
આ શ્રી અષ્ટાપદતીર્થની પૂજા હું વર્ણવું છું. તે પૂજા આઠ પ્રકારે છે. આઠ કર્મના બંધનરૂપ આઠ આપદાઓને દૂર કરનાર આ અષ્ટાપદતીર્થ જયવંતુ વર્તે છે. ૯
આ અષ્ટાપદગિરિ કયાં છે ? કેટલા કેશ દૂર છે? એ તીર્થનું નામ અષ્ટાપદ કેમ પડયું ? તેનું વર્ણન આ પૂજામાં
શ્રી અષ્ટાપદતીર્થ શ્રી સિદ્ધાચળગિરિથી (ઉત્સધાંગુલ પ્રમાણુના) એક લાખ પંચાસી હજાર ગાઉ દૂર છે. તે તીર્થ જયવંતું વતે છે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org