SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદ તીર્થ પૂજા સાથે ૬૫૩ - - - - - વર્ણવું અષ્ટાપદતણું રે, પૂજા અષ્ટપ્રકાર રે; મન અષ્ટાપદ દૂરે હરે રે, અષ્ટાપદ જયકાર રે. ગુણo ૯ કિહાં છે અષ્ટાપદગિરિ રે, કેટલા કેશ પ્રમાણુ રે, મન કેમ હુઓ અષ્ટાપદગિરિ રે, વર્ણવું તાસ વખાણું રે, ગુણo ૧૦ આશરે એક લાખ ઉપરે, ગાઉ પંચાસી હજાર રે; મન સિદ્ધગિરિમી છે વેગળા રે, અષ્ટાપદ જયકાર રે. ગુણo ૧૧ સમૂહરૂપ છે. ગુણના સમૂહના ઘરરૂપ શ્રાવકે વર્તમાનકાળે આ પૂજા ભણાવે છે. ૮ આ શ્રી અષ્ટાપદતીર્થની પૂજા હું વર્ણવું છું. તે પૂજા આઠ પ્રકારે છે. આઠ કર્મના બંધનરૂપ આઠ આપદાઓને દૂર કરનાર આ અષ્ટાપદતીર્થ જયવંતુ વર્તે છે. ૯ આ અષ્ટાપદગિરિ કયાં છે ? કેટલા કેશ દૂર છે? એ તીર્થનું નામ અષ્ટાપદ કેમ પડયું ? તેનું વર્ણન આ પૂજામાં શ્રી અષ્ટાપદતીર્થ શ્રી સિદ્ધાચળગિરિથી (ઉત્સધાંગુલ પ્રમાણુના) એક લાખ પંચાસી હજાર ગાઉ દૂર છે. તે તીર્થ જયવંતું વતે છે. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy