________________
૬૫૪
પૂજાસંગ્રહ સાથે
તેહને વિધિ સુણીયે સહુ રે,
ગુણીજન મન ઉશ્વાસ રે; મનn અષ્ટાપદ મહેસવ કરે રે,
જે નર ભાવ પ્રકાશ રે. ગુણo ૧૨ જોઈ નિરવઘ ભૂમિકા રે,
શાધન કરે વિચાર રે; મન અષ્ટાપદ ગિરિવરતણું રે,
સુંદર કરી આકાર રે. ગુણo ૧૩ દાય ચાર અ૮. દશ પ્રભુ રે,
પૂરવ દક્ષિણ જાણ રે, મન પશ્ચિમ ઉત્તર ચિહું દિશે રે;
થાપે જિનવર ભાણ રે. ગુણ૦ ૧૪ આઠ આઠ નર ચિહું દિશે રે,
કલશ ગ્રહી મહાર રે, મન આ અષ્ટાપદતીર્થની પૂજાને વિધિ હે ગુણુજને ! મનના ઉલ્લાસપૂર્વક સાંભળે. જેઓના હૃદયમાં અષ્ટાપદતીર્થની આરાધનાને ભાવ છે તેઓ અષ્ટાપદ તીર્થ સંબંધી મહોત્સવ કરે છે. પ્રથમ નિરવઘ ભૂમિ જે તેની શુદ્ધિ કરે છે. પછી વિચાર પૂર્વક અષ્ટાપદ તીર્થની સુંદર રચના કરે છે. ૧૨-૧૩
અષ્ટાપદતીથની રચના કરતાં પૂર્વ દિશા તરફ બે પ્રતિમા, દક્ષિણ તરફ ચાર પ્રતિમા, પશ્ચિમદિશા તરફ આઠ પ્રતિમા અને ઉત્તર દિશા તરફ દશ પ્રતિમા આ રીતે ૨૪ જિનેશ્વરની પ્રતિમા સ્થાપન કરવી. ૧૪
દરેક દિશામાં પંચામૃતથી ભરેલા કળશે લઈ આઠ આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org