________________
અષ્ટાપદ્મતીર્થ પૂજા-સાથે
એણી પેરે આર્ટ દ્રવ્યથી રે,
પૂજા કરા વિહાર રે. ગુણ૦
દીવિજય કવિરાજજી રે,
સહુ જિનવર્ મહારાજ રે; અન૦ ચઢતે ભાવે પૂજીએ રે,
૬૫૫
Jain Education International
૧૫
ભવેાધિતરણ જહાજ રે. ગુણ૦ ૧૬
ઢાળ મીજી
( રાગ-આશાવરી. ધન્ય ધન્ય સપ્રતિ સાચા રાજા એ દેશી ) ગઇ ચાવીશીના ત્રણ જે આરા, સાગર નવ કાડાકોડી રે; તેહમાં યુગલના કાળ ગવેષા, કહે ગણધર ગણિ જોડી રે. ધન ધન જિન આગમ સાહિમા. ૧
પુરુષા ઉભા રહે. એવી રીતે જળની જેમ ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એમ અષ્ટદ્રવ્યથી પૂજા જિનમદિરમાં ભાવપૂર્વક કરશ. ૧૫
કર્યાં કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કેસઘળા ચાવીશે ય તીર્થંકર પરમાત્માને ચઢતે ભાવે પૂજીએ કે જે પરમાત્મા સ'સારસમુદ્રને તરવા માટે વહાણુ સરખા છે. ૧૬
બીજી ઢાળના અથ—ગઇ ચાવીશી (ઉત્સર્પિણી કાળની ચે.વીશી) ના છેદ્યા ત્રણ આરા કે જેનુ' પ્રમાણુ ૯ કડાકડી સાગરોપમ પ્રમાણ થાય છે તે સર્વકાળ યુગલિકોના છે એમ ગણધરાએ અને ગણિઓએ કહ્યુ છે. હું સાહેમ ! શ્રી જિનાગમને ધન્ય છે! ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org