SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે સડષભ ચોવીશીના ત્રણ જે આરા, તેમાં પણ એ રીત રે ગરષભ પ્રભુજીના જન્મ સમય લગે, અઢાર કેટકેડી છત રે ધન ધન ૨ અઢાર કેડાડી સાગરમાંહે, દશ ક્ષેત્ર સરિખા ભાવે રે, ભૂમિ થાળી સમ સરખી હેઈ, જબુદ્વીપપન્નત્તિ બતાવે રે, જીવાભિગમમાં બતાવે રે, ધન ધન ૩ ત્રીજા આરાના વરસ થાકતે, ચારસી લખ પૂર્વ વરસે રે, નાભિનુપ સરિખાના કુલમેં, પ્રગટે પ્રથમ જિન હરસે રે, ધન ધનc ૪ આ અષભ જેવીશી (વર્તમાનકાળની ગ્રેવીશી)ના પ્રથમ ત્રણ આરા કે જેનું પ્રમાણ પણ ૯ કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં પણ એ રીત છે. અર્થાત્ એ કાળ પણ યુગાલિકને હતે. આ રાતે શ્રી અષભદેવ પ્રભુના જન્મ સમય સુધી ૯૯-૧૮ કેડીકેડી સાગરોપમ સુધીને કાળ યુગલિક કાળ હતા. તેમાં વિરતિને અભાવ હોય છે. ૨ પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં અઢાર કેડીકેડી સાગરોપમ પ્રમાણને કાળ વિરતિધર્મ વિનાને સરખા ભાવવાળો-યુગલિક ધર્મવાળે હોય છે. તે વખતે આ દશે ક્ષેત્રની ભૂમિ થાળી સરખી હોય છે એમ જ બૂઢીપપન્નત્તિ અને જીવાભિગમ સૂત્રમાં કહેલ છે. ૩ ત્રીજા આશના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે નાભિરાજા જેવા ઉત્તમ પુરુષોના કુળમાં ઋષભદેવ જેવા પ્રથમ જિન ઉત્પન્ન થાય છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy