________________
१२०
પૂજા સંગ્રહ સાથે
કાવ્ય અને મંત્ર શિવત: ફલદાનપરવૈ–વરફલ: કિલ પૂજય તીર્થપમ્ ; ત્રિદશનાથનતકમપંકજં, નિહતમેહમહીધરમંડલમ - ૧ સમરકસુધારસમાધુ-રનુભવાખ્યફલૌરભયપ્રદે; અહિતદુઃખહરે વિભવપ્રદ, સકલસિદ્ધમતું પરિપૂજયે. ૨
૩ હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ગોત્રાતીતાય ફલાનિ યજામહે સ્વાહા.
પૂજા ભણાવી રહ્યા બાદ કળશ કહેવો તે કળશ પ્રથમ દિવસની ફળપૂજા અંતે પૃ. ૪૬૩ માં આપેલ છે.
કાવ્ય, મંત્ર તથા કળશને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૮ મા આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–ત્રકર્મને દૂર કરનાર પ્રભુની અમે ફળ-પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org