________________
૨૧૮
પૂજાસંગ્રહ સાથે સંસારસુખ લીયે, વગ અનંત કીયે,
તો ભી ન એક પ્રદેશમેં; દુo સિદ્ધક સુખલીને, તાકે એકાંશ કીને,
માવે ન કાકાશમેં દુo મેં ૩ તાકે જે અંરા દેવે તામેં ક્યા હાનિ હે?
સાહિબ ગરીબ નિવાજીએ દુo મેં મહેર નજર જે વે, સેવક કામ હવે,
લોક લકત્તર છાજીએ. દુ0 મેં૦ ૪ કર્મ કઠિન જડ્યો, સયુંકે મુખ ચડ્યો,
બાત કરત હમ લઈએ; દુછે મેં આપહી તેજે ગાયે, કર્મપતળ છાયા,
છતને અંતર ભાંજીએ. દુ મેં૦ ૫
છે. આ સેવક તમારાથી દૂર રહેલ છે, એથી હું આ સંસારરૂપી શહેરમાં ઘણે લાજું છું. ૨
આ સંસારનાં બધા સુખે ભેગા કરી તેને વગ કર્યો (તેટલાને તેટલાએ ગુણયા) તેને અનંતાએ ગુણ્યા. તે પણ તે સુખ આપના એક પ્રદેશના સુખ જેટલું પણ ન થયું. સિદ્ધપરમાત્માને જે સુખ મળ્યું છે તેને એક અંશ લેવામાં આવે તે પણ તે સુખ કાકાશમાં સમાઈ ન શકે. ૩
આપના સુખને એક અંશ આપે તે તેમાં તમને શી હાનિ થાય તેમ છે? હે સાહેબ ! ગરીબ એવા મારા ઉપર કૃપા કરે. જે આપ કૃપાનજરથી જે તે આ સેવકનું કામ થઈ જાય. અને કલેકેત્તરમાં હું શભા પામું. ૪ , જે કે હું કઠિન કર્મોથી બંધાયે છું, પરંતુ આપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org