________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ
લાભાંતીયે રે, લેક ન તાસ દીએ; શિલા પાડે તે રે, પહેાત સાતમીએ. મન- ૪ ઢંઢણ અણગાર રે, ગોચરી નિત્ય કરે પશુઆં અંતરાયે રે, આહાર વિના વિચરે. મન ૫ આદીશ્વર સાહિબ રે, સંયમભાવ ધરે, વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે. મન ૬ મિથ્યાત્વે વાહ્યો રે, આરતયાન કરે; તુજ આગમવાણું રે, સમકિતી ચિત્ત ધરે. મન૦ ૭ જેમ પુણુઓ શ્રાવક રે, સંતેષભાવ ધરે,
નિત્ય જિનવર પૂજે રે, ફૂલપગાર ભરે. મન ૮ લેકે ઉપરના શ્રેષથી વૈભારગિરિ ઉપરથી એક મોટી શીલા પાડતાં તે પોતે જ પડી જવાથી મરીને સાતમી નરકે ગયા. ૩-૪
ઢંઢણમુનિ હમેશા ગેચરી માટે ભમતા હતા, પણ પૂર્વ ભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી લોકે તેને આપતા ન હતા. તેથી આહાર વગર વિચરતા હતા. ૫
આદીશ્વરપ્રભુ સંયમભાવ ધારણ કર્યા પછી, પૂર્વના અંતરાયના ઉદયે એક વર્ષ સુધી આહાર પામ્યા ન હતા, છેવટે શ્રેયાંસરાજાના ઘરે શેરડીના રસથી પારણું કર્યું. ૬
મિથ્યાત્વથી વાસિત જીવ લાભાંતરાયને ઉદય હોય ત્યારે આધ્યાન કરે છે જ્યારે સમકિતીજીવ તે વખતે તમારા ગમની વાણીને ચિત્તમાં ધારણ કરે છે. ૭ જેમ પુણી શ્રાવક (અંતરાયને ઉદય હોવાથી ફક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org