________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમો દિવસ
૬૩૧
ચેથી ધૂપ-પૂજા
દુહા કમકઠિન કઇ દાહવા, થાન હુતાશન ગ;. ધૂપ જિન પૂછ દહો, અંતરાય જે ભેગ. ૧ એકવાર જે ભેગમાં, આવે વસ્તુ અનેક; અશન પાન વિલેપને, ભોગ કહે જિન છેક ૨
- હાવી ( રાગ-આશાપરી. છોડ નજી-એ દેશી ) બીજી બાજુ બાજી બાજી, ભાગવિઘનઘન ગાજી, ભૂo આગમત ન તાજી ભૂ૦ કર્મકુટિલ વશ કાછ, ભૂ૦
* “સાહિબ સુણ થઈ રાજી, ભૂ બાજી. (એ આંકણી) કાળે અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; મયણભણી ન રહે છીની, મળિયા માતપિતાજી. ભૂ૦ ૧ દુહાને અથ–
આકરા કર્મરૂપ કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ જગાવીને ધૂપવડે શ્રી જિનેશ્વરની પૂજા કરીને જે ભેગાંતરાયકમે છે, તેને બાળે. ૧
જે વસ્તુ એક જ વખત ભેગમાં આવી શકે તે–જન, પાણી અને વિલેપન વગેરેને જ્ઞાની એવા તીર્થંકર પરમાત્મા ભેગ કહે છે. ૨
હે પરમાત્મા ! ભેગાંતરાયરૂ૫ વરઝાદના ગરવમાં હું મારી બધી બાજી ભૂલી ગયે. કુટિલ કર્મને વશ બનવાથી આત્માની આગમરૂપી ન્યાત તાજી ન રહી. છે સાહેબ! મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org