________________
સાતમા દિવસે ભણાવવા યોગ્ય ગોત્રકમક્ષય કરવા માટે સાતમું પૂજાષ્ટક
દુહા ગોત્રકમ હવે સાતમું, વ્યાપ્યું છણે સંસાર; ગોત્રકમ છેદ્યા વિના, નવિ પામે ભવપાર, ૧ ચક્ર દંડ સંપિગથી, ઘડો ઘટ કુંભાર; ઘી ભરિયે ઘટ એકમેં, બીજે મદિરા છાર, ૨ ઉંચ નીચ ગોગે કરી, ભરિયે આ સંસાર;
કર્મદહન કરવા ભણી, પૂજા અષ્ટપ્રકાર. ૩ દુહાને અર્થ- હવે સાતમું ગોત્રકમ કે જે આ સંસારમાં વ્યાપેલું છે, તેને છેદ કર્યા વિના જીવ સંસારને પાર પામતે નથી. ૧
ચક્ર અને દંડના સંગથી કુંભાર અનેક જાતિના ઘડાઓ ઘડે છે. પછી ઘી ભરવા લાયક ઘટમાં ઘી ભરાય છે અને મદિરા કે ક્ષાર ભરવા લાયક ઘટમાં જેમ મદિરા અને ક્ષાર ભરાય છે. ૨
- -
-
-
-
-
-
-
-
-
-
-
તેવી રીતે આ સંસાર પણ ઉંચશેત્ર અને નીચગે ત્રવાળા થી ભરેલું છે. તે ગામના દહન માટે આ અષ્ટપ્રકારી પૂજા છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org