________________
ચેાસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ
ભૌતગુરુને ખાણે હુણતા, પગ અણુરસી રાય; અજ્ઞાની મુનિ પ્રવિહારી, બાજીગરને ન્યાય, મેં કીના ૪ મંડઆશ્રાવકને કહે સ્વામી, હોયે જિનધર્મઆશાત; અજાણ્યા શ્રુત અર્થ વદતા, સાચી ગુરુગમ વાત, મે' કીને૦ ૫ જ્ઞાની ગુરુની સેવા કરતાં, આરાધે જિનધમ, અણુવ્રત ધરતા તપ અનુસરતા, નિમઃ ગુણ ગ્રહે ધમ',
મે' કીના૦ ૬
ભણે ભણાવે વળી જિન આગમ, આશાતનવરજત, શ્રી શુભવીર્ જિનેશ્વર ભગતે, ઉત્તમ ગેાત્ર આંધત,
૫૯૯
અજ્ઞાની રાજા ભૌતમાંતે (ભૂતવાદી) ગુરુ પાસેથી ( તેની રાણીના કહેવાથી ગુરુપાસે રહેલ સુદર મયૂરપિચ્છનું છત્ર લેવા) પગને સ્પર્શ કર્યાં વિના (ગુરૂના ચરણુ પૂજ્ય હાવાથી) માણે હણે છે, અને તે છત્ર લે છે. તેમ અજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે તે પણ તે ખાજીગરના નાટક જેવુ છે. ૪
મેં કીના૦ ૭
મણૂક શ્રાવકને વીર પ્રભુએ કહ્યુ. કે–અજાણપણે શ્રુતના અથ એલવાથી જિનધમની આશાતના થાય છે. સાચી રીતે તે ગુરુગમથી જ અર્થ જાણી શકાય છે. ૫
Jain Education International
જ્ઞાની ગુરુની સેવા કરવાથી જિનધર્મની આરાધના કરે, અણુવ્રતાને ધારણ કરે, તપશ્ચર્યાં કરે, મદ રહિતપણે રહે, ગુણ્ણા ગ્રહણ કરે, ધમ કરે, જિનાગમ ભણે-ભણાવે, આગમની અશાતના વ, શ્રી શુસવીર પરમાત્માની ભક્તિ કરે. આ રીતે કરવાથી જીવ ઉચ્ચગેાત્ર ખાંધે છે. ૬-૭
For Private & Personal Use Only
www.jainelibrary.org