________________
૨૦૨
પૂજાસ ગ્રહ સાય
નીચગેાત્ર થાવમા, મણિ હીરા અલકત; જિન ! ગંગા ક્ષીરસમુદ્રનાં, યમુના જળ વજ્જત. જિનજી! તું ૪
કલ્પતરુ સહુકારના, કેતકી પત્ર ને સ્કુલ, જિનજી! મંગળ કારણ શિર ધરે, મંદ પવન અનુકૂળ, જિન! તું ૫
એમ સ’સારે પ્રાણીયા, ઉત્તમ ગાત્ર વિશેષ; જિનજી! માન લહે મથવા વળી, બાહુબળી શરતેશ જિનજી! તું૰ ↑
ધર્માયણની ચાગ્યતા, ઉંચગેાત્રે કહાય; જિનજી ! શ્રી શુભવીર્ જિનેન્ધરુ, સિદ્ધાચકુળ જાય, જિનજી! તું૰ ૭
નીચગેાત્ર તરીકે ગણુાતા સ્થાવરમાં પશુ-ઝળકતા એવા મણુિં, હીરા, ગંગા-યમુના અને ક્ષીરસમુદ્રનાં પાણી કે જેને વંદન કરાય છે. ૪
કલ્પવૃક્ષ અને આખા આદિના ફળ, કેતકી વગેરેનાં પત્ર અને ફૂલ કે જેને લોકો મંગળ માટે મસ્તક ઉપર ધારણ કરે છે. પવન પણુ મંદ મંદ વાતે હાય તે અનુકૂળ ગણાય છે. પ
આ પ્રમાણે સસારમાં ઉત્તમગેાત્રથી પ્રાણી શ્રેષ્ઠ ગણાય છે. ઈંદ્ર, માહુબળી અને ભરતમહારાજા ઉત્તમકુળમાં ઉપજવાથી વિશેષ માન પામ્યા છે.
ધર્મરત્નની ચેગ્યતા ઉચ્ચગેાત્રવાળામાં વિશેષ ગણાય છે. એ કારણે શ્રી શુભવીર પરમાત્મા સિદ્ધાર્થ રાજાના કુળમાં આવેલા છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org