________________
६०४
પૂજાસંગ્રહ સાથે
---
-
-
-
-
(સુણ ગોવાળણું ગોરસડાં-એ દેશી. ) સુણ દયાનિધિ ! ઉત્તમકુળ અવતરતાં પાર ન આવ્યા; સદ્દગુરુ મળે, તુજ આગમ અજવાળે મુજ સમજાવ્યા.
(એ આંકણું) સમકિતસંયુત વત આચરતાં, જિનપૂજા કૂલપગાર ભરતાં; શ્રાવક મુનિ દશમું ગુણ ધરતાં, ઉંચગાત્રતણે બંધ જ કરતા.
૧ તુમે સત્તાઉદ અનુભવિ, શૈલેશીકરણ કરી ખવિયો તે રસ ચખવી મુજ હેવિયે, એક ખામી જે નવિ ભેળવિયા,
સુણo ૨ એક સમયે એક જ બંધાયે, તિણે તે અધુવબંધી થાયે; સત્તોદય અધ્રુવ કહેવાય, સુખિયા થઈયે જબ એ જાયે.
સુણo ૩ ઢાળનો અર્થ :–
હે દયાનિધિ ! ઉત્તમકુળમાં અવતરવા છતાં મારે પાર ન આવ્યું. મને સદ્ગુરુ મળ્યા. તેમણે તમારા આગમરૂપ પ્રકાશ વડે મને સમજાવ્યું. સમક્તિ સહિત વ્રત આચરવાથી જિનેશ્વરને ફૂલપગર ભરવાથી શ્રાવક ઉચગેત્ર બાંધે છે. : મુનિરાજ દશમા ગુણઠાણું સુધી ઉચ્ચત્ર બાંધે છે. ૧
તે ઉચ્ચત્રને તમે સત્તા અને ઉદયથી અનુભવ્યું, શૈલીકરણ કરી ખપાવ્યું. મને પણ તેને રસ ચખાડી હેળવ્યું પણ એક ખામી રાખી કે મને તમારી સાથે ભેળવ્યું નહિ. ૨
ગોત્રકમની બે પ્રકૃતિમાંથી એક સમયે એક જ બંધાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org