________________
૬૦૩
ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ
કાવ્ય તથા મંત્ર જિનપવરગંધસુપૂજનં, જનિજરામરણેદભવભીતિહત ; સકલરગવિગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજાવનમ ૧ સહજકર્મ કલંકવિનાશનૈ-રમલભાવસુવાસનચંદની; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨
૩ થી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેંદ્રિાય ઉગાવાતીતાય ચંદન યજામહે સ્વાહા,
ત્રીજી પુષ્પ–પૂજા
દુહા
જિનવર ફુલે પૂજતાં, ઉચત્ર બંધાય;
ઉત્તમકુળમાં અવતરી, કર્મ રહિત તે થાય. ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસથી ચંદનપૂજાને અંતે પૃ૦ ૪૪૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-ઉચ્ચત્રને પણ દૂર કરનારા પ્રભુની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.
દુહાનો અથ–
જિનેશ્વરની પુષ્પ-પૂજા કરવાથી ઉચ્ચગેત્ર બંધાય છે અને તેથી ઉત્તમકુળમાં અવતરી છવ કર્મરહિત થાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org