________________
ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
૫૯૧
ઢાળ (દેખે ગતિ દેવની રે—એ દેશી ) નૈવેદ્ય પૂજા ભાવીએ રે, પુદ્ગલ આહાર ગ્રહંત ભાગ અસંખે આહારતા રે, નિજરે ભાગ અનંત, જગતગુરુ! આપજો રે, આપજે પદ અણહાર, જ૦ ૧ એહ રીતે દૂરે હુએ રે, નામ ઉદય જબ જાય; સુહુમતિગાયવ ઘૂર ગણે રે, ઉદય કહે જિનરાય, જ૦ ૨ બીજે વિગલ ઇગ થાવ છે, ચોથે અણુબજ દય; પુવી દુહગ વૈક્રિયદુગે રે, દેવ નિરયગતિ જેય. જ૩ (અસ્થિર–અશુભ), સિથરદ્ધિક (સ્થિર-શુભ) અને અગુરુલઘુ નામકર્મ આ બાર પ્રકૃતિ ધ્રુદયી છે. બાકીની નામકર્મની પ્રકૃતિ અબુદયી છે. ૧ ઢાળનો અર્થ –
પરમાત્માની નૈવેદ્યપૂજા કરતાં ભાવીએ કે આ જીવ પ્રતિસમય પુદ્ગલેને આહારપણે ગ્રહણ કરે છે. તેમાંથી અસંખ્યાતમા ભાગે આહારપણે પરિણાવે છે અને પૂર્વે બાંધેલા કર્મમાંથી અને તમે ભાગે નિજરે છે–ક્ષય કરે છે, હે જગદ્ગુરુ પરમાત્મા! મને કાયમ માટે અણહારીપદ આપજે. ૧
આ રીત–પુદ્ગલ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જ્યારે નામકર્મને ઉદય જાય ત્યારે જ દૂર થાય છે. સૂક્ષ્મત્રિક અને આપનામકર્મ એ ચાર પ્રકૃતિને ઉદય જિનરાજ પહેલા ગુણસ્થાન સુધી કહે છે.
વિકલત્રિક, એકે દ્રિય જાતિ અને સ્થાવરનામકર્મ એ પાંચને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org