________________
ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
૫૮૭ આહારકડુગ જિનનામ કરે તો,
સાગર એક કેડાછેડી અંતે; જે જિનનામ નિકાચિત કીજે,
તે શુભવીર હવે ભવ ત્રીજે, સા. ૬
કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરસક્વનિ શાસનમ; સ્વતનુકાંતિકરે તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુજજવલદીપકે-જર્વલિત પાપપતંગસમૂહકે સ્વકપદ વિમલં પરિલભિરે, સહજસિદ્ધહું પરિપૂજયે. ૨
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજ રામૃત્યુનિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મસ્થિતિબંધનિવારણય દીપ યજામહે સ્વાહા.
આહારકટ્રિક અને જિનનામની સ્થિતિ અંતઃકડાકેડી સાગરોપમની છે. જે જિનનામને બંધ નિકાચિત કર્યો હોય તે ત્રીજે ભવે જ શુભવીર (તીર્થકર) થાય. ૬ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક પૂજાને અને પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–નામકર્મના સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની દીપકપુજા કરીએ છીએ.
૪ ૧૫ બંધન અને ૫ ધાતનની સ્થિતિ આમાં જણાવી નથી. તેની સિપ્રીત તેની શરીરની સ્થિતિ પ્રમાણે જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org