SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૭ આહારકડુગ જિનનામ કરે તો, સાગર એક કેડાછેડી અંતે; જે જિનનામ નિકાચિત કીજે, તે શુભવીર હવે ભવ ત્રીજે, સા. ૬ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરસક્વનિ શાસનમ; સ્વતનુકાંતિકરે તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુજજવલદીપકે-જર્વલિત પાપપતંગસમૂહકે સ્વકપદ વિમલં પરિલભિરે, સહજસિદ્ધહું પરિપૂજયે. ૨ ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજ રામૃત્યુનિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મસ્થિતિબંધનિવારણય દીપ યજામહે સ્વાહા. આહારકટ્રિક અને જિનનામની સ્થિતિ અંતઃકડાકેડી સાગરોપમની છે. જે જિનનામને બંધ નિકાચિત કર્યો હોય તે ત્રીજે ભવે જ શુભવીર (તીર્થકર) થાય. ૬ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક પૂજાને અને પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–નામકર્મના સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની દીપકપુજા કરીએ છીએ. ૪ ૧૫ બંધન અને ૫ ધાતનની સ્થિતિ આમાં જણાવી નથી. તેની સિપ્રીત તેની શરીરની સ્થિતિ પ્રમાણે જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy