________________
૫૮૬
પૂજાસંગ્રહ સાથે
સુરભિ મધુર સીત શુભ ચઉ ફાસા,
થિર છ સુગઈ સુરદુગ દશ ખાસ; પીતામ્બે વળી રક્ત કષાયે,
નીલ કઢક વળી કૃષ્ણ તીખાએ, સા૦ ૩ સાડાબાર પન્નર યુગ એકે,
સાડા સત્તર વીશ ઠવીએ વિવેકે; વૈક્રિય નિરય તિરિ ઉરલ દુશંકા,
તે પણ અથિર છ તસ સાસ ચઉકા. સા. ૪ થાવર કુખગઈ જાતિ પર્ણિદી,
પાપ ફરસ દુગધ એગિંદી; છત્તીસ પયડીને વીશું જેડી,
સઘળે સાંગર છેડાછેડી. સા૫ સુરભિગંધ, મધુર રસ, સીત-વેત વર્ણ અને મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર શુભ સ્પર્શ, સ્થિરષક શુભવિહા
ગતિ અને દેવદ્વિક એ સોળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કેડાછેડી સાગરોપમ છે. પીતવર્ણ અને આસ્ફરસની સાડાબાર રક્તવર્ણ અને કવાયરસની ૧૫, નીલવર્ણ અને કટુકરસની સાડાસત્તર, કૃષ્ણવર્ણ અને તિક્તરસની વીશ કડાકોડી સાગ ૨૫મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
વૈક્રિયદ્રિક, નરકદ્ધિક, તિર્યચકિક, ઔદિરકદ્રિક, તેજસપં. ચક્ર, અસ્થિરષક, ત્રસચતુષ્ક, શ્વાસે શ્વાસ ચતુષ્ક, સ્થાવરનામક, અશુભવિહાયોગતિ, પંચંદ્રિયજાતિ, અશુભ ચાર સ્પર્શ (ગુરુ-કઠોર-રૂક્ષ-શીત) દુધ, એકેદ્રિય જાતિ આ છત્રીશ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકોડી સાગરોપમની છે. ૩-૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org