________________
ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
૫૮૫
--
--
---
-
-
-
--
હાળી ( સાહીબા મેતી ઘો હમારે–એ દેશી ) દીપક પૂજા તિ જગાવું, ઉત્તરપકડી તિમિર હરાવું; સાહિબ તેં ચિતિબંધ ખપાવ્યો, સેવકને હવે લાગતે ફાવ્યો, સાહિબા સંસાર અટારે, મોહના મુજ તા. ૧ સુહુમ વિગલતિગ બંધ અઢાર, મણુઅદુગે પન્નર અવધાર; સંઘયણાગિઈ જુગલ કરીશ, દશ ઉપર દુગ જુઠી ને વીશ,
સાહિબા ૨
-
-
- -
-
-
-
-
-
ઢાળને અથ -
પ્રભુની દીપક પૂજા કરી આત્મામાં જતિ જગાવું અને નામકર્મની ઉત્તર પ્રકૃતરૂ૫ અંધકાર દૂર કરું. હે સાહેબ! તમે નામકર્મને સ્થિતિબંધ ખપાવ્યે. આ સેવકને હવે લાગ ફાળે-મળ્યો છે, તે સાહેબ! આ સંસાર તરે અટા-મુશ્કેલ છે. હે મનમેહન પ્રભુ! મને તારે. ૧
સૂફમત્રિક અને વિકલ્લે દિયત્રિકની સ્થિતિ ૧૮ કડાકેડી સાગરેપની છે, મનુષ્યદ્ધિકની સ્થિતિ ૧૫ કડાકોડી સાગરેએમની છે, સંઘયણ અને આકૃતિ એટલે સંસ્થાનની સ્થિતિ દશ કલાકેડીથી બએ સાગરોપમ વધારતાં વિશ કડાકડી સુધીની છે. પ્રથમ સંઘયણ-સંસ્થાનની દશ, બીજા સંઘયણસંસ્થાનની બાર, ત્રીજા સંઘયણ સંસ્થાનની ૧૪, ચેથા સંઘયણસંસ્થાનની ૧૬, પાંચમા સંઘયણ–સંસ્થાનના ૧૮, અને છઠ્ઠા સંઘયણ–સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કેડાછેડી સાગરોપમ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org