________________
૫૮૪
પુજા સગ્રહ સાથે
કાવ્ય અને મત્ર
અગરુમુખ્યમને હુરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌવિધાયિના; પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂનપૂજનમતઃ, ૧ નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ણમ્ ; વિરાધમન તમુખાત્મક, સહજસિદ્ધમહુ પરિપૂજયે, ૨
મંત્ર- હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય પ્રત્યેકાષ્ટકનિવાર્ણાય ધૂપ યજામહે સ્વાહા.
પાંચમી દ્વીપક-પૂજા દુહો
વાશ કડાકોડી સાગ, મૂળ ગુરુ થિતિ બધાય; ઉત્તરપયડી નિહાળવા, દીપકપૂજા
થાય.
કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસથી ધ્રુપપૂજાને અ ંતે પૃ૦ ૪૫૦ માં આપેલ છે, તે મુજમ જાણવા. મત્રના અથ માં એટલુ ફેરવવુ કે આઠ પ્રત્યેક પ્રકૃતિના નિવારણ માટે અમે પ્રભુની ધ્રુપપૂજા કરીએ છીએ.
દુહાના અથ
નામકમની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમ છે. તેની ઉત્તરપ્રકૃતિની સ્થિતિ કેટલી છે? તે નિહાળવા—જાણવા હું પ્રભુની દ્વીપકપૂજા રચુ છું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org