________________
૫૮૮
પૂજાસંગ્રહ સાથે
---
-
-
---
-
----
-
-
ઠી અક્ષતપૂજા
( દુહા વન્નચઉ તેઓ કશ્મણ, અગુરુલઘુ નિર્માણ; ઉપઘાત નવ ધ્રુવબંધી છે, અડવન્ન અધુવા જાણ, ૧
દ્વાલી ( ત્રીજે ભવ વરણાનક તપ કરી—એ દેશી) અક્ષતપૂજા જિનની કરતાં, નામકર્મ ક્ષય જાવે; નામની સર્વ અઘાતી પયડી, વરતે નિજનિજ ભાવે રે, પ્રાણુ! અરૂપી ગુણનીપજાવો, પૂજ્યની પૂજા રચાવો રે.
પ્રાણું ! અરૂપી. ૧ થાવરચઉ આતપ છે, હું નિરયદુગ જાણ; ઇગ દુતિ ચઉજાતિ ઉબાંધે,પામી પ્રથમ ગુણઠાણું રે.
પ્રાણું ! અરૂપી. ૨ દુહાનો અર્થ –
વર્ણચતુષ્ક, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત આ નવ પ્રકૃતિ પ્રવબંધી છે. અને બાકીની ૫૮ પ્રકૃતિ અધુવબંધી જાણવી. ૧ હાથીનો અર્થ –
જિનેશ્વરની અક્ષત પૂજા કરતાં નામકર્મ ક્ષય પામે છે. નામકર્મની બધી પ્રકૃતિ અઘાતી છે. તે પોતપોતાના ભાવમાં વતે છે. હે પ્રાણી! તમે પૂજ્યની પૂજા રચા અને આત્માના અરૂપીગુણને પ્રાપ્ત કરે. ૧
સ્થાવરચતુષ્ક, આતપ, છેવટૂડું સંઘયણ, ડક સંસ્થાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org