SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ મઆગિસ ઘયણ તિરિદુગ, ઢાહુતિગ ઉદ્યોત; અશુભવહાયાગત સાસ્વાદન, અંધ કહે ભગવંત રે. પ્રાણી ! અરૂપી ૩ અણુઉરલદુગ ધૂર સઘયણ, ચેાથે ખંધ કહાવે; અજસ શર્ટુગ છઠ્ઠે અધે, દશમે જસ અંધાવે રે. પ્રાણી ! અરૂપી ૪ અગુરુલધુચ જિન નિર્માણ, સુરદૃગ મુહુગઇ કહીએ; તસનવ ઉરલવિષ્ણુ તણુવ ગા, વરણાદિક ચઉ લહીએ રે. પ્રાણી ! અરૂપી ૫ નરકદ્ધિક, એકેન્દ્રિય, મેઇન્દ્રિય તૈઈ દ્રિય અને ચૌરિંદ્રિયજાતિ આ તેર પ્રકૃતિએ જીવ પહેલા ગુઠાથે જ ખાંધે છે. ૨ ૫૮૯ મધ્યના ચાર સસ્થાન ને ચાર સંઘયણ, તિય ચદ્વિક, ઢૌર્ભાગ્યત્રિક, ઉદ્યોત ને અશુભન્નહ્વાયે ગતિ આ પંદર પ્રકૃતિએના ખંધ ખીજા સાસ્વાદન ગુણુઠાણા સુધી ભગવત કહે છે. ૩ મનુષ્યદ્વિક, ઔદારિકદ્ધિક, પહેલું સંઘયણ, આ પાંચ પ્રકૃતિ ચેથા ગુણુઠાણા સુધી ખંધાય છે. યશ, અસ્થિરદ્રિક એ ત્રણ પ્રકૃતિ છઠ્ઠા ગુડાણા સુધી ખંધાય છે. અને યશઃનામકમ દશમા ગુરુસ્થાન સુધી ખંધાય છે. ૪ × અગુરુલઘુચતુષ્ટ, જિનનામ, નિર્માણુ, સુરદ્ધિક, શુભવિદ્વાયેાગતિ, ત્રસનવક (યશ વિના), ઔદારિક વિનાના ચાર શરીર અને એ ઉપાંગ, વર્ણાદિચતુષ્ટ, સમચતુરસ સંસ્થાન, પચેન્દ્રિય જાતિ- ૩૦ પ્રકૃતિ આઠમા ગુરુસ્થાન સુધી અંધાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy