SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૦ પૂજા સંગ્રહ સાથે સમચરિંસ પણિદી જાતિ, બાંધે અડ ગુણઠાણે, બંધહેતુ શુભવીર ખપાવે, ઉજજવળ થાનને ટાણે રે. પ્રાણી! અરૂપી. ૬ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશર્મનિદાન,ગણિવરસ્ય પુરક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ • ૧ સહજભાવસુનિમલતડલૈ-દ્વિપુલદોષવિશેાધકમંગલ અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મબંધનિવારણ અક્ષત યજામહે સ્વાહા. સાતમી નૈવેદ્ય પૂજા ચકવન્ન તેઅ કમ્પણ, નિમિણ અથિર થિર દેય; અગુરુલધુ ધ્રુવ ઉઠયિની, શેષ અધુવ તે જોય. ૧ છે. શ્રી શુભવીર પરમાત્મા આ બધી પ્રવૃતિઓના બંધના હેતુઓને ઉજજવળ ધ્યાનના વખતે ખપાવે છે. પ-૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ. ૪૫૬ માં આપેલ છે, તે મુજબ જાણ મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નામકર્મના બંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. દુહાનો અર્થ વર્ણચતુષ્ક, તેજસ, કાર્મણ, નિમણ, અસ્થિરદ્ધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy