________________
ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ
પ૭૧ રૂપે હરિ બળ સારિખા, તે શુભ નામ વખાણ; મધ્ય તનુ પતિ ઉજળા, સુંદર રાતો વાન, ૪ જૈનધર્મ રાતે રહે, ગાય ગુણગુણગ્રામ તેણે શુભ નામ તે સંપજે, ઇતર અશુભ તે નામ, ૫ નામકર્મ દૂરે કરી, પામ્યા ભવને પાર; સિદ્ધ અરૂપી પદભણી, પૂજા અષ્ટ પ્રકાર. ૬
હાથી ( તારીના બેટા તને વિનવું રે લે–એ દેશી. ) પિંડપયડી ચૌદ પખાળવા રે લોલ,
અભિષેક કરું અરિહંત જે; જસ જ્ઞાનદશા રળીયામણી રે લોલ,
કરે જ્ઞાની કર્મને અત જે.
જ્ઞાનીની ગોઠડી મીઠડી રે લોલ, ૧ રૂપે હરિ એટલે ઇંદ્ર કે વાસુદેવ અને બળ એટલે બળદેવ સરખા થાય તે શુભ નામકર્મથી જાણવું. મધ્યમ રીતનું શરીર, પીળે, ઉજળે કે રાતે શરીરને સુંદર વાન (રંગ) તે પણ શુભ નામકર્મથી જાણ. ૪
જનધર્મમાં રક્ત રહે, ગુણ પુરુષના ગુણગ્રામ ગાય, તેનાથી શુભ નામકર્મ બંધાય છે, તેનાથી વિપરીત પણે અશુભ નામકર્મ બંધાય છે. ૫
એ નામકર્મને દૂર કરી જે છે ભવને પાર પામ્યા છે, તે અરૂપી સિદ્ધ થયા છે તે પદની પ્રાપ્તિ માટે પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા કરવાની છે. ૬ ઢાળને અથ –
નામકમની ચૌદ પિંડ પ્રકૃતિ છે, તેને પખાળવા-દૂર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org