________________
૫૮૨
પૂજાસંગ્રહ સાથે
( વીજિદ જગત ઉપગાર—એ દેશી.) આજ ગઈ મનકેરી શંકા, જબ તુમ દર્શન દીઠ દૂર ગઈલેકસન્ના છારી, આગમ અભિય તે મીઠજી.
- આજ ૧ ગુરુલઘુ અંગે એક ન હોવે, અગુરુલઘુ તે જાણજી; સાસ ઉસાસ લહે પજજતો, સાચેસાસ પ્રમાણુજી.
આજ ૨ લંબગાત્ર મુખમાં પડકણી, પયડી ઉદય ઉપઘાત; બળિયા પણ નવિ મુખ પર આવે, નામ ઉદય પરાઘાતજી.
આજ ૩
ઢાળને અથ -
હે પરમાત્મા! આજે આપના દર્શન કર્યા અને દર્શન ર્યા ત્યારથી મારા મનની બધી શંકા દૂર થઈ છે. છારરૂપ લે કસંજ્ઞા પણ દૂર ગઈ. આપનું આગમરૂપ અમૃત મી છે. ૧
હવે પ્રત્યેક પ્રકૃતિ કહે છે. ૧ આ શરીર ભારે કે હલકું ન થાય તે અશુલઘુ નામકર્મના ઉદયે જાણવું. શ્વાસોચ્છવાસ પતિએ પર્યાપ્ત તે શ્વાસેવાસ નામકર્મ જાણવું. ૨ - ૩ શરીરને કેઈ ભાગ લાંબે થાય, મુખમાં પડઝભી થાય તે બધે ઉપઘાત નામકર્મને ઉદય છે. ૪ બીજે બળવાન હોય પણ જેની સામે જોઈ ન શકે તે પરાઘાત નામકર્મને ઉદય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org