________________
-પ૩૪
પૂજાસંગ્રહ સાથે
કાજે ઉદ્ધરતાં મુનિ દેખે, સેહમપતિ મોહ વસીએ; મેહેનડીયા નાણથી પડીયા,કાઉસ્સગ્નમાં મુનિહસીએ. ચા૦૪ મેહની હાસ્ય વિનોદે વસતાં, જેમ તેમ મુખથી ભરીએ; કેઈ દિન રતિ કઈ દિન અરતિમાં,
શકમસી લેઈ ઘસીએ. ચલે૫ સંસારે સુખ લેશ ન દીઠ, ભયમેહની ચ દિશિએ; ચરણ દુગછા ફળ ચંડાળે, જન્મ મેતાજ ઋષિએ, ચાલેo ૬ મહમહીપતિ મહોતોફાને, મુંઝાણું અનિશિએ; શ્રી શુભવીર હરે રહેતાં,આનંદલહેર વિલસીએ, ચાલ૦ ૭
એક મુનિ કાજે ઉદ્ધરીને કાઉસ્સગ્ન કરતા હતા, તે વખતે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં સૌધર્મેન્દ્રને મેહના વશે ઈંદ્રાણીને મનાવતા જોઈને તેમને હસવું આવ્યું; તેથી હાસ્યમેહનીય વડે નડેલા મુનિ જ્ઞાનથી પડ્યા–તેમનું અવધિજ્ઞાન ચાલી ગયું. ૪
મેહને વશ બની હાસ્ય-વિનોદ કરતાં જેમ તેમ મુખથી બેલાય છે. કેઈ દિવસ રતિમાં અને કઈ દિવસ અરતિમાં લીન થવાય છે. શેક મેહનીય વડે વશ બની મશી વડે મેટું ઘસ્યું હોય તેમ શ્યામ મુખવાળા થવાય છે. ૫
આ સંસારમાં લેશમાત્ર સુખ જોયું નથી ચારે દિશાએ ભય વ્યાપ્ત થયેલ છે. ચારિત્રની દુગચ્છા કરવાથી મેતાર્યમુનિને ચંડાળના કુળમાં જન્મ લે પડયો. ૬
હરાજાના મોટા તેફાનમાં રાત-દિવસ પ્રાણી મુંઝાયેલ રહે છે. જે શુભવીર પરમાત્મા પાસે રહીએ તે આનંદની લહેરામાં વિલાસ કરવાનું મળે–ાક્ષસુખ પ્રાપ્ત થાય. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org