________________
પૂજાસ ગ્રહ સાથ
પૂરવ કાડી ચર્ણ ફળ હારે, મુનિ અધિકે રે આય ; સુ૦ શ્રા શુભવીર્ અચળ સુખ પાવે, ચમ ચામાસું જાય રે. સુ૦ ૫
કાવ્ય તથા મંત્ર
સુમનસા ગતિાયિવિધાયિના, સુમનસાં નિકરે: પ્રભુપૂજનમ્ સુમનસા સુમને ગુણસ`ગિના,
જન વિધેહિ નિષેહિ મનેાને. ૧
૫૫૪
સમયસારપુષ્પસુમાલયા, સહજક્રમ કરેણ વિાધયા; પરમયાગલેન વીકૃત, સહજસિદ્ધમહુ' પરિપૂજયે, ૨
ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજા-મૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય નરાયુ નિવારાય– પુષ્પાણિ યજામહે સ્વાહા,
મેાક્ષના અધિકારી થઈ શકે છે. તેમાં જે વ્રતહીન રહે છે, તે ચાર ગતિરૂપ સ'સારમાં જાય છે—ભટકે છે. ૪
મનુષ્યપણાનુ` ક્રાડથી વધારે આયુષ્ય બાંધે તે જીવ મુનિપણુ' પામી શકતા નથી, તેથી ચારિત્રરૂપ મૂળ હારી જાય છે ( ક્રૌંડપૂર્વ^ સુધીના આયુષ્યવાળા જીવા જ સાધુપણું' પામી શકે) શ્રી શુભવીર પરમાત્મા પેાતાના ભવના છેલ્લા ચામાસામાં અચળ સુખ-મેાક્ષસુખ પામ્યા. ૫
કાવ્ય તથા મત્રને અથ પ્રથમ દિવસની પુષ્પપૂજાને અંતે પૃ॰ ૪૪૬માં આપેલ છે તે મુજબ જાણુવા. મંત્રના અય માં એટલુ ફેરવવું કે– મનુષ્યપ્યુના અ`ધના નિવારણ માટે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org