________________
-
ચેસઠપ્રકારી પૂજા, પાંચમો દિવસ
૫૬૭ બંધ સમય ચિત્ત ચેતીએ, યે ઉદયે સંતાપ, સલુણે. શેક વધે સંતાપથી, છેક નરકની છાપ. સલુણે. અંધ૦ ૨ ઇગ તિગ સંગ દશ સત્તર, બાવીશ ને તેત્રીસ; સલુણે. સાગર સાતે નરકમાં, નારકી પાડે ચીસ, સલુણે, બંધo ૩ દશવિધ દાહક વેદના, વૈતરણીનાં દુઃખ; સલુણે, પરમાધામી વશ પડથા, ઘડી ન પામે સુખ. સલુણે, બંધo ૪ જાતિસ્મરણે જાણતાં, અનુભવીઆ અવદાસ; સલુણે. તો પણ રાવણ ઝૂઝતા, લક્ષ્મણ શું કરી ઘાત, સલુણે, બંધ૫ પરમાધામી દેખીને, નાખે અગ્નિ મઝાર; સલુણે, ચોથી નરકે બુઝવ્યા, સીત્તે કે તેણીવાર, સલુણે, અંધo ૬
કર્મબંધ કરતી વખતે આત્માએ ચિત્તથી ચેતવું જોઈએ. કર્મના ઉદયે શા માટે સંતાપ કરવે? સંતાપથી તે શેક વધે છે. અને શેક એ નરકની છાપ છે. ૨
સાતે નરકના જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ ને તેત્રીશ સાગરોપમ જાણવું. એ
દુખથી ચીસ પાડે છે. ૩
તે નરકમાં દશ પ્રકારની દાહ કરનારી વેદનાઓ હોય છે. વિતરણના દુખે હોય છે. પરમાધામીને વશ પડેલા તે નરકના જે ઘડીભર પણ સુખ પામતા નથી. ૪
નારક જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વભવના અનુભવેલા વૃત્તાંતને જાણી શકે છે. તેથી વણ લક્ષમણની જોડે પરસ્પર ઘાત કરી લડતે હતો. ૫
પરમાધામી દેવે તેઓને પરસ્પર લડતા જોઈને અગ્નિમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org