________________
ચોસઠપ્રકારી પૂજા, પાંચમો દિવસ
૫૬૩
કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાન, ગણિવરસ્ય પુરેક્ષતામંડલમ;
તવિનિર્મિતદેહનિવારણું, ભવાધિસમુદ્ધરણાદ્યતમ • ૧ સહજભાવમુનિર્મલતડવૈવિપુલદોષવિશેાધકમંગલૈ; અનુપરસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજ. ૨
છઠ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જનમ-જા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય તિર્યગાયુનિવરિણય અક્ષતાનિ યજામહે સ્વાહા.
સાતમી નવેવ પૂજા
અણુહારી પદ મેં કર્યો, વિગ્રહ ગઇય અણત; નૈવેશપૂજા ફળ દીએ, અણુહારી પર સંત ૧
કાવ્ય તથા મંત્રને અથે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૦ ૪પ૬ માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલુ ફેરવવું કે તિર્થગાયુના નિવારણ કરવા માટે પ્રભુની અણતવડે અમે પૂજા કરીએ છીએ. દુહાનો અથ -
હે પ્રભુ! મેં વિગ્રહગતિમાં તે અનતી વાર અણહારી પદ કયાં, પણ તે સંતપુરુષ! નૈવેદ્યપૂજાની ફળરૂપે મને કાયમ માટે અણુહારીપદ– ૫હ આપે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org