________________
ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ
૫૩૫
કાવ્ય તથા મંત્ર ક્ષિતિતડિક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરક્ષામંડલમ;, ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ ૧ સહજભાવસુનિર્મલiડી-દ્વિપુલષવિરોધમંગહી:; અનુપરાધસુવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨
88 હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય હાસ્યષકનિવરિણય અક્ષતાનિ યજામહે સ્વાહા.
સાતમી નૈવેદ્ય પૂજા
આહારે વેદ ઉદય વધે, જેહથી સહુ જાળ; નિદી આગળ ઠા, ભરી નૈવેદ્યને થાળ. ૧
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અતે પૃ. ૪પ૬ માં આપેલ છે, તે પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલે ફેરફાર કરવાનો કે-હાસ્યાદિષકના નિવારણ માટે અમે પ્રભુની અક્ષરપૂજા કરીએ છીએ. દુહાને અર્થ
આહાર કરવાથી વેદને ઉદય વધે છે, તેથી અનેક પ્રકારની જંજાળ ઉભી થાય. તેથી નિદી પરમાત્મા પાસે નૈવેદ્યને થાળ ભરી ધરે. જેથી નિદીપણું પ્રાપ્ત થાય. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org