________________
ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ
પ૧૯ કલેશ શમ્યા ઉદીરણ આ, અરિહા અવગુણ મુખ ભણુ આ બહુ પ્રતિપાલકને હણુ આ રે.
ચેતન ૩ ધર્મી ધર્મથી ચૂકવીઆ, સૂરિ પાઠક અવગુણ લવીઆ, શ્રુતદાયક ગુરુ હેલવી આ રે.
- ચેતન ૪ નિમિત્ત વશીકરણે ભરીએ, તપસી નામ વૃથા ધરીઓ; પંહિતવિનય નવિ કરી રે,
ચેતન ૫ ગામ દેશ ઘર પરજાયા, પાપ કરી અન્ય શિર ઢાળ્યા; કપટ કરી બહુ જન વાળ્યા રે,
ચેતન ૬ બ્રહ્મચારી થઈ ગવરાણે, ૫રદારશું મુંઝાણે; પરધન દેખી દુહાણે રે
ચેતન ૭ શમી ગયેલા ફલેશ ઉરીરીને-ઉભા કરીને તાજા કર્યા. અરિહંતના અછતા અવગુણ મુખેથી બોલ્યા, ઘણા માણસના પ્રતિપાલકને માર્યા. ૩
ધર્મજનેને ધર્મથી ચૂકવ્યા, આચાર્ય અને ઉપાધ્યાયન અવગુણ બોલ્યા, જ્ઞાનદાતા ગુરુની હીલના કરી. ૪
સાચા–ટા નિમિત્તો કહ્યા, વશીકરણ કર્યા–કરાવ્યા, બેટી રીતે તપસ્વી નામ ધારણ કર્યું, પંડિતપુરુષોને યથાયોગ્ય વિનય ન કર્યો. ૫
ગામ, દેશ અને ઘર બાળ્યા, પતે પાપ કરી બીજાના માથે ઢળી દીધાં, કપટ કરી ઘણા લોકોને પોતાની તરફ વાળ્યા. ૬
પરસ્ત્રી સાથે લુબ્ધ હોવા છતાં બ્રહ્મચારી તરીકે પિતાને પ્રગટ કર્યો, પારકાનું ધન દેખી ઈર્ષ્યાથી હવામાં દુઃખ પામ્યા. ૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org