________________
પર
પૂજાસ ગ્રહ સાથ
ચાર અનંતાનુબંધી વિષધર,
સુર્વસુદત્ત મુનિરૂપ ધરાવે; ચ’૦ ત્રણ નાગ એક નાગણી મ્હાટી,
પડિબાહુણ નાગદત્ત હસાવે. ચર્
જાવજીવ ચાર વિષ રહેવે,
સજ્જનને એણી પરે સમજાવે; ચ’
નરક લહે સમકિત ગુણ ઘાત,
અંતે સમાધિપણું નવિ પાવે. ચં૦ ૩ ચાળીશ સાગર કાડાકાડી, અધ
ઉદ્દય સાસ્વાદન ભાંવે; ચં મહેલ–તેનુ રહેવાનુ સ્થાન ખાદી નાંખે છે દૂર કરે છે. તેમાં ચારિત્ર માહનીયને મૂળમાંથી ખાળી નાખવા માટે જિનેશ્વરના ગુણેાના ધ્યાનરૂપ અગ્નિને સળગાવે છે. ૧
ચારિત્ર-મેહનીયમાં પ્રથમ ચાર અનંતાનુખ ધી કષાય છે. તે રૂપ ચાર વિષધર વિષુવીને વસુદત્ત નામે દેવમુનિનુ રૂપ ધારણ કરી પૂર્વભવના મિત્ર નાગદત્તને પ્રતિષેધ કરવા આવે છે. તે ચારમાં ત્રણ નાગ છે. અને એક મેાટી નાગણી છે. નાગદત્તને પ્રતિધવા તેને ડસાવે છે–દશ અપાવે છે. ૨
એ ચારેનું વિષ યાવવ રહે છે. એમ સજ્જનેને તે સમજાવે છે. એ મન તાનુબંધી કષાયવાળા મરીને નરકે જાય છે. એ કષાય આત્માના સકિત ગુણુને ઘાત કરે છે. અને એ કષાયવાળા જીવ અંતે સમાધિપણું' પામતા નથી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org