________________
.
..
ચેસઠપ્રકારી પૂજા. બીજે દિવસ
૪૮૧ ઘનઘાતીને વાત કરીને, પ્રથમ સમય સાકારે રે; સમયાંતર દર્શન ઉપગે, દશનાવરણ વિદ્યારે દી ૩ મૂળ એક બંધ ચાર સત્તોદય, ઉત્તર પણ એક બાંધે રે, બેંતાલીશ ઉદયે પંચાશી, સત્તા હણુ શિવ સાધે. દી. ૪ ઝગમગ ઝાળા દીપક પૂજા, કરતાં કેડી દીવાજ રે; શ્રી શુભવીર જિનેશ્વર રાજા, રાધે રેયત તાજા. દી. ૫
કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરસવનિ શાભનમ; સ્વતનુકાંતિકર તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુલદીપકે- જર્વલિત પાપપતંગસમૂહકે: સ્વકપદે વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજ્ય. ૨
તે પ્રાણી ચાર ઘનઘાતી કર્મને ક્ષય કરી દર્શનાવરણને નાશ કરી પ્રથમ સમયે સાકારો પગી (કેવળજ્ઞાની) થાય છે, અને બી જે સમયે કેવળદર્શની થાય છે. પછી સમયાંતર ઉપગ રહ્યા કરે છે. ૩.
તેરમે ગુણસ્થાનકે મૂળ પ્રકૃતિ એક (શાતાદનીય) ને બંધ હોય છે, ઉદય અને સત્તામાં ચાર મૂળ પ્રકૃતિ (ચાર અઘાતી કર્મ) હોય છે. ઉત્તર પ્રકૃતિ તરીકે એક શાતા વેદનીચને બંધ હોય છે, ઉત્તર પ્રવૃતિ કર ઉદયમાં અને સત્તામાં ૮૫ પ્રકૃતિ હોય છે, તે સર્વને ક્ષય કરી જીવ મેક્ષને સાધે છે. ૪
ઝગમગતી શિખાવાળા દીપકવડે પૂજા કરવાથી કેટીગણ લાભ થાય છે. શ્રી શુભવીર પરમાત્માના રાજ્યમાં તેની રૈયતભવ્ય રૂપી પ્રજા તાજી-સુખી હોય છે. ૫ ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org