________________
૫૦૮
પૂજાસંગ્રહ સાથે
સુણી કંપે સમકિતવંત રે, સુખ અક્ષય પામે એકંત રે, કરે અક્ષતપૂજા સંત રે, શુભવીર ભજો ભગવંત રે, ન૦ ૪
કાવ્ય અને મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાનકે ગણિવરરય પુરેડક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણાદતમ. ૧ સહજભાવસુનિમલતંડલૈર્વિપુલષવિશેાધિકમંગહી:; અનુપરેધસુવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨
યુ હૈી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીજિનેંઢાય અશાતાબંધસ્થાનનિવારણીય અક્ષતં યજામહે સ્વાહા.
સાતમી નૈવેદ્યપૂજા
દુહે ન કરી નૈવેદ્યપૂજના, ન ધરી ગુરુની શિખ;
લહે અશાતા પરભવે, ઘર ઘર માગે ભીખ. સાંભળે. જે સાંભળતાં સમકિતી કંપી ઉઠે છે. અશાતાને ક્ષય થવાથી જીવ અક્ષય-એકાંતે સુખ પામે છે. તે માટે પરમે શ્વરની અક્ષતપૂજા કરે અને શુભ વીરપરમાત્માની ભક્તિ કરે. ૪ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૪૫૬ માં આપેલ છે, તે પ્રમાણે જાણ મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-અશાતાના બંધસ્થાનના નિવારણ માટે પ્રભુની અક્ષત વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ
જે જીવે પરમાત્માની નૈવેદ્યપૂજા કરી નથી, ગુરુની હિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org