________________
ચેઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૪૯
કાળ અસંખ્ય દ્વીપ અસંખ્યા, જ્ઞાન પ્રત્યક્ષ ત્રિકાળ; ભo એક સમે અઠ અધિક શત સીઝ, ટાળી ભવજંજાળ. ભ૦ ૫ શિવરાજગડષિ વિભંગને ટાળી, વરીયા શિવવરમાળ; ભo સાયર દ્વીપ અસંખ્ય દીખા, શ્રી શુભ વીર દયાળ. ભ૦ ૬
કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમહરવસ્તુના, સ્વનિરુપાધિગુણીવવિધાયિના પ્રભુશરીસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજન મહતા. ૧
ક્ષેત્રથ અસંખ્યાત દ્વીપ દેખે, ત્યારે કાળથી અસંખ્યાત કાળ જુવે. આ જ્ઞાન આત્મપ્રત્યક્ષ છે, અને ત્રણે કાળના પૌદ્ગલિકભાવે આ જ્ઞાનથી જોવાય છે. આ જ્ઞાન (અવધિજ્ઞાન) વાળા છે (કેવળજ્ઞાન પામી) સંસારની જ જાળને દૂર કરી એક જ સમયે ઉત્કૃષ્ટ ૧૦૮ મે ક્ષે જાય છે.
શિવરાજર્ષિ કે જેમને પ્રથમ વિભંગજ્ઞાન થયેલું તે વખતે સાત દ્વીપ અને સાત સમુદ્ર જોયેલા તેથી એટલા જ દ્વીપસમુદ્રો છે એમ કહેતા હતા, પછી વીરભગવંતના પસાયથી અવધિજ્ઞાન પામી, વિર્ભાગાનને ટાળી મેક્ષની વરમાળાને વર્યા. આ જ્ઞાન અસંખ્યાત દ્વીપસમુદ્રને બતાવનાર છે. ને જેનાર શ્રી શુભ વીરપ્રભુ પરમ દયાળુ છે. ૬ કાવ્ય અને મંત્રને અથ–
આત્મ ના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર, અને પ્રભુના શરીરને સુગધી કરવાના કારણભૂત અગરુ વગેરે મનહર વતુવડે શ્રી અરિહંતની પૂજા કરે. ૧ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org