________________
ચાસòપ્રકારી પૂજા, પ્રથમ વસ
સાતમી તૈવેદ્યપૂજા
દુહા
બાહ્યરૂપ આહારે વધે, રૂપાંતર અણાહાર; અણાહારીપદ પામવા, વેા નૈવેદ્ય રસાળ ૧
ઢાળ
( રાગ– ખીલાવળ )
નેવેથ પ્રભુ આગળ ધરી, હુ છદી વાજે; જ્ઞાનાવરણ નિવારીએ, રુચકાંતર ભાંજે. હાં હાં રે તવ સાંઈ નિવાજે, હાં હાં રે જિનશાસન રાજે, ને ૧ દુહાના અ—
૪૫૭
ખાહ્યશરીર આહારથી વધે છે, અંતરંગ શરીર રૂપાંતર ભાવે–અદૃશ્યપણે રહેલ છે, તે અણુાહારી છે. તે અણાહુારી પદ પામવા માટે રસવાળું નૈવેદ્ય પ્રભુ પાસે સ્થાપન કરો. ૧
Jain Education International
ઢાળના અર્થ :
અનેક પ્રકારના વાજીંત્રો વગાડતા નૈવેદ્યના થાળ લાવી પ્રભુ આગળ સ્થાપન કરવા. જેથી જ્ઞાનાવરણુ કર્મ દૂર થાય. આત્માના આઠ રુચકપ્રદેશ જે સદા નિર્મળ છે તેવી રીતે આત્માના અસભ્ય પ્રદેશેા નિળ થાય. ત્યારે સ્વામી-પ્રભુ પ્રસન્ન થયા છે એમ સમજવું. કારણકે તેઓ શ્રી જિનશાસનના રાજા છે. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org