________________
પૂજાસ ગ્રહ સાથે જ્ઞાન પ્રથમ પછી જયા, દશવૈકાલિક વાણ; જ્ઞાનને સુરતરુ ઉપમા, જ્ઞાનથી ફૂલ નિર્વાણ, ૬ ફૅસૂદન તપ પૂરણ, ફેલપૂજા ફલ સાર શ્રી શુભવીરના જ્ઞાનને, વંદીએ વાર હજાર. ૭ કાવ્ય તથા મંત્ર
શિવતા: ફલદાનપન વૈ- રફલ: ફિલ પૂજય તીથ પમ ; ત્રિદેશનાથનતક્રમ કજ, નિહતમાહુમહીધરમહલમ . ૧ શમરસૈકસુધારસમાધુ-રનુભવામ્યૌરભયપ્રદે; અહિતદુ:ખહર વિભવપ્ર, સકલસિદ્ધમહ' પરિપૂજયે, ૨
૪૬૨
પ્રથમ જ્ઞાન અને પછી જયણા એમ દશવૈકાલિક સૂત્રમાં કહેલ છે. જ્ઞાનને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. જ્ઞાનથી નિર્વાણ માક્ષરૂપ ફળ મળે છે. હું
r
કર્મોંસૂદન તપની પહેલી ઓળી પૂર્ણ થવાનાં દિવસે એટલે આઠમા દિવસે શ્રેષ્ઠ ફળને આપનારી ફળપૂજા કરવી અને શ્રી શુભવીરને અર્થાત્ વીર પરમાત્માના જ્ઞાનને હજાર વાર વન કરીએ. ૭
કાવ્ય તથા મંત્રના અ—
દેવેન્દ્રોએ જેમના ચરણકમળને નમસ્કાર કર્યો છે, જેમણે મેહરૂપી પતાના સમૂહ લેવો છે, એવા તી પતિની મેક્ષ રૂપીવૃક્ષના ફળ આપવામાં તત્પર એવા તાજા શ્રેષ્ઠ ફળેા વડે તું પુજા કર. ૧
અહિતકારી દુઃખાને હરનાર અને વૈભવને આપનાર એવા સમગ્રસિદ્ધના તેજને હું સમતારસરૂપી અદ્વિતીય અમૃતરસવર્ડ મધુર અને અભય આપનારા અનુભવ રૂપ ફળોવડે પૂજી' છું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org