________________
ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૬૫
મૃગ બળદેવમુનિ રથકારક, ત્રણ હવા એક ઠા; કરણ કરાવણ ને અનુમોદન, સરિખા ફળ નિપજાયે રે, મo ૮ શ્રી વિજયસિહસુરીશ્વર કેરા, સત્યવિજ્ય બુધ ગાય; કપૂરવિજયતસખિમાવિજય જસ,વિજયપરંપરથાયરેમ૦૯ પંડિત શ્રી શુભવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયે તાસ શિષ્ય ધીરવિજય સલુણ, આગમરા. સવાયે રે. મ. ૧૦
જેને શાસનને સવા રાગ છે અને ગુરુભક્તિ ઘણી છે, તેમણે આ રચનાની અનુમંદનાનું ફળ મેળવ્યું છે. ૭
હરણ, બળભદ્રમુનિ અને રથકારક એ ત્રણેએ જેમ કરણ કરાવણ અને અનુમોદનથી (કરવું, કરાવવું અને અનુમોદવું તેથી) સરખા ફળની પ્રાપ્તિ કરી છે-ત્રણે પાંચમે દેવલેકે દેવ થયા છે. તેમ આ રચનામાં પણ કર્તા (પં. શ્રી વીરવિજ્યજી મ.) પ્રેરક (શ્રી ખુશાલવિજયજી અને ઉપાધ્યાય માનવિજયજી) અને અનુમોદક (ઓશવાળ જવાનચંદ) સરખા ફળને મેળવે. ૮
શ્રી વિજયસિંહસૂરીશ્વરના ક્રિયા ઉદ્ધાર કરાવનાર ૫. સત્યવિજયજી નામે શિષ્ય હતા, તેમના કપૂરવિજય અને તેમના સમાવિજય શિષ્ય થયા એ પ્રમાણે વિજય પરંપરા ચાલી. ૯
તે ક્ષમાવિજયના શિષ્ય શુભવિય થયા કે જે મારા ગુરુ થાય છે, તેમના પ્રસાદને પામી મે આ રચના કરી છે. તેમના મુખ્ય શિષ્ય શ્રી ધીરવિજયજી હતા, જે ઉત્તમ અને આગમના સવાયા ગવાળા હતા. ૧૦
હ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org