________________
સત્તરભેદી પૂજા–બીજી
૪૩૧ કુમતિ પંથ સબ છિનેમેં નાસે,
- જિનશાસન ઉદે ધરણને. ભવિ. ૪ મંગલદીપક આરતી કરતાં,
આતમ ચિત્ત શુભ ભરણીને, ભવિ. પ
કળશ (રેખતા ) જિનંદ જસ આજ મેં ગાયો, ગયે અઘ દૂર મે મને; શત અઠ કાવ્ય હું કરકે, ગુણે સબ દેવ દેવનકા.
જિનંદ૦ ૧ તપગચ્છ ગગન રવિ રૂપા, હુઆ વિજયસિંહ ગુરુ ભૂપા; સત્ય કપૂરવિજય રાજા, ક્ષમા જિન ઉત્તમ તાજા.
જિનંદo ૨
હે પ્રભુ! તમારું નિર્મળ જ્ઞાન, નિર્મળ વચન અને નિર્મળ મુખદર્શન ખરેખર સર્વ દુઃખનું હરણ કરનાર છે. ૩
પૃથ્વી ઉપર જ્યારે શ્રી જિનશાસન ઉદય થાય છે ત્યારે મિથ્યાદષ્ટિના બધા માર્ગો–પંથે એક ક્ષણમાં નાશ પામે છે. ૪
પ્રભુની આગળ આરતી–મંગળદી કરતા જાણે આત્મા અને ચિત્તમાં શુભ પુણ્યની ભરણ થાય છે. ૫
કળશને અર્થ–આ સત્તરભેદી પૂજામાં એકસો આઠ કાવ્ય કરીને આજે મેં શ્રી જિનેશ્વર ભગવાનના યથના ગુણગાન કર્યા તેથી મારા મનનાં પાપ દૂર થઈ ગયા અને દેશના પણ દેવ એવા તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી. ૧
પૂજાના કર્તા પિતાની પાટપરંપરા બતાવતા કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org