________________
સત્તરભેદ્રી પૂજા-ખીજી
રાવણ અષ્ટાપદ્મ ગિરીઢ, નાચ્યા સમ સાજ સંગ; બાંધ્યા જિનપદ્મ ઉત્તંગ, આતમ
સત્તરમી શ્રી વાજીંત્ર પૂજા
દુહા
તત વિતત ઘન ઝુસરે, વાદ્ય ભેદ એ ચાર વિવિધ ધ્વનિકર શાભતી, પૂજા સત્તરમી સાર. સમવસરણે વાયા, નાદ તણા કાર ઢાલ દદામા દુંદુભી, ભેરી પણવ ઉદાર. વેણુ વીણા કિંકિણી, ષભ્રામરી મર ગ અધરી ભંભાનાદ, શરણાઇ સુરજગ. પંચશબ્દ વા કરી, પૂજે શ્રી અરિહત; મનવાંછિત ફલ પામીયે, હિયે લાભ અનંત.
હિતકારી, ના ૫
૪૨૯
Jain Education International
૧
૧
४
રાવણુ રાજાએ અષ્ટાપદ પર્યંત ઉપર પ્રભુની આગળ ભક્તિ કરવા માટે બધા ઉત્તમ પ્રકારના સંગીતના સાજપૂર્વક નાચગાનતાન કરીને જીવમાત્રનું હિત કરનાર તીથંકરની પદવી મેળવી. પ
For Private & Personal Use Only
૩
દુહાઓના અથ——પ્રભુની આગળ સત્તરમી પૂજા સ પ્રકારના વાજીંત્રોના અવાજથી શેલે છે. તેમાં જે વાજી ત્રો વપરાય છે, તે વાજીંત્રો ચાર પ્રકારના આ પ્રમાણે હોય છે— ૧ તત (લાંખા) વીણાદિ, ૨ વિતત (પહેાળા) સારગી વગેરે, ૩ ઘન (ઘટ જેત્રા નક્કર) અને ૪ ઝુસર (પેલા ઢાલ જેવા) મૃગાદિ હાય છે. ૧
જેમ પ્રભુના સમવસરણમાં વિવિધ વાજીંત્રોમાંથી નાદ નીકળે છે તેમ આ સત્તરમી પૂજામાં વિશાલ ઢાલ, દદામા,
www.jainelibrary.org