________________
૪૪૪
ઢાળ
( દ્વેષ ન ધરીયે લાલન દ્વેષ ન ધરીએ. એ દેશી )
સમવસરણે શ્રુતજ્ઞાન પ્રકાશ,
પૂજે સુરવર ફૂલની રાશે; સ્વામી ! ફૂલની રાશે;
કેતકી જાઇના ફૂલ મંગાવેા,
પૂજાસ ગ્રહ સાથે
ભેદત્રિકે કરી પૂજા રચાવેશ. સ્વા૦ ૧
પ્રભુપદ પ્રણમી શ્રી શ્રુત માર્ગા, શ્રુતજ્ઞાનાવર્ણ તે જિમ જાય ભાગે. સ્વા૦
ક્ષય ઉપશમ ગુણ જેમ જેમ થાય,
મતિ વિણ શ્રુત ન લહે કાઈ પ્રાણી,
તિમ તિમ આતમગુણ પ્રગટાવે, સ્વા૦ ૨
Jain Education International
સમકિતવતની અહુ નિશાની સ્વા
ત્રીજી ઢાળના અ
શ્રી જિનેશ્વરદેવ સમવસરણમાં શ્રુતજ્ઞાનના પ્રકાશ કરે છે, અને દેવતાએ ફૂલના સમૂહથી જિનેશ્વરની પૂજા કરે છે, તમે પણ કેતકી, જાઈ વગેરેના ફૂલા મંગાવી ત્રણ ભેદે શ્રી જિનેશ્વરદેવની પૂજા રચાવે ૧
પ્રભુના ચરણેામાં પ્રણામ કરી શ્રી શ્રુતજ્ઞાન માગે કે જેથી શ્રુતજ્ઞાનાવરણ કર્યું ભાગી જાય. જેમ જેમ શ્રુતજ્ઞાનાવરણુ કમના ક્ષયાપશમ થાય, તેમ તેમ આત્માના જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org